ચૂંટણીનો ધમધમાટ / દિવાળી બાદ કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી! રઘુ શર્માની આજે સોનિયા ગાંધી સાથે મહત્વની બેઠક

Gujarat Congress will announce the first list of candidates after Diwali

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાઓના ત્રણ દિવસ માટે દિલ્હીમાં ધામા છે ત્યારે આજે દિલ્હીમાં રઘુ શર્મા કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત યોજીને ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ