રાજનીતિ / ગુજરાતમાં કોંગ્રેસે આ બે બેઠકોને લઇને પેટાચૂંટણીની શરૂ કરી તૈયારીઓ

Gujarat Congress Vidhan Sabha By Election Alpesh Thakor

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પાઠ ભણાવવા કોંગ્રેસ મક્કમ છે અને પેટાચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રાધનપુર અને બાયડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જિલ્લા પ્રમુખ અને પ્રભારીને આદેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ