આંદોલન / ભારત બંધના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ, MLAએ કહ્યું- રાજસ્થાન અને ગુજરાતને જોડતો હાઇવે હું બંધ કરીશ

Gujarat Congress support to Bharat Bandh call against farm laws

દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ કાયદાનો 11 દિવસથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ 8 તારીખે કેન્દ્રીય કૃષિ કાયદામાં ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં અનેક રાજ્યના ખેડૂતો અને પક્ષો આવી રહ્યા છે. ત્યારે હવે ભારત બંધના ખેડૂતના એલાનને ગુજરાત કોંગ્રેસે સમર્થન કર્યું છે. ખેડૂતોના સમર્થનમાં ગાંધીગનરમાં કોંગ્રેસ પ્રતિક ઉપવાસ કર્યા હતા. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મોટું નિવેદન આપ્યું હતું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ