રાજીનામા / ગુજરાતના કોંગ્રેસના આ બે ધારાસભ્યોએ અડધી રાતે આપ્યા રાજીનામા, રાજ્યસભામાં ખેલ બગડશે

Gujarat congress soma patel and J V kakadiya mla resigned at midnight

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો આવ્યો છે. કોંગ્રેસના 2 MLAએ રાજીનામા આપ્યા છે. ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાજીનામુ આપ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે લીંબડીના MLA સોમા પટેલે પણ રાજીનામું આપ્યુ હોવાનું બહાર આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ