હુંકાર / કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાતની પેટાચૂંટણીને લઇને આપ્યું મહત્વનું નિવેદન

Gujarat congress president hardik patel vidhansabha by election

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ કાગવડ ખોડલધામ પહોંચ્યા હતા. અહીં હાર્દિક પટેલે મા ખોડલના દર્શન કરીને નવી જવાબદારી શ્રેષ્ઠ રીતે બજાવી શકવા માટે પ્રાર્થના કરી હતી. આ સાથે હાર્દિક પટેલે હુંકાર કરતાં કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જીતીશું. પેટાચૂંટણીમાં 15 હજાર કરતાં વધુ મતોથી કોંગ્રેસ જીતશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ