રાજનીતિ / ગુજરાત કોંગ્રેસમાં ફેરફારના એંધાણ, રાજીવ સાતવ 19મીએ કરી શકે છે મોટો ધડાકો

Gujarat Congress president and leader may be changed

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ફરીવાર ગુજરાત  આવશે. 19 ડિસેમ્બરે ફરીવાર અમદાવાદ આવશે અને તેમના આગમને પગલે ગુજરાત કોંગ્રેસ નેતૃત્વમાં બદલાવનની અટકળો વધુને વધુ તેજ બની રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ