વિધાનસભા પેટાચૂંટણી / પરિણામ બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા પ્રહાર

ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસે 3 બેઠકો પર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ