VIDEO / ગુજરાતની જનતાને ગાંડો ઉમેદવાર ચાલશે પણ ગદ્દાર નહીં : પરેશ ધાનાણી

gujarat congress Paresh Dhanani sarcasm to BJP in Amreli dhari

ગુજરાત કોંગ્રેસની પેટાચૂંટણી જીતવાની કવાયત તેજ બની છે ત્યારે અમરેલના ધારીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં પરેશ ધાનાણીએ કોંગ્રેસમાંથી જ ભાજપમાં પક્ષપલટો કરનાર ધારાસભ્યોને નિશાને રાખીને શાબ્દિક ચાબખાં માર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ