રિસોર્ટ પોલિટિક્સ / રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, આ 19 MLAને રાજસ્થાનના રિસોર્ટમાં રખાયા

Gujarat congress mlas reach Rajasthan Wild Winds Resort rajyasabha election

19 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ રાજ્યસભાની ચૂંટણીને પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે. કોંગ્રેસને હજુ પણ પોતાના ધારાસભ્યો તુટવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખી રહી છે. કોંગ્રેસે પોતાના 19 ધારાસભ્યોને રાજસ્થાનના વાઇલ્ડ વિંડસ રિસોર્ટમાં રાખ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ