રાજ્યસભા ચૂંટણી / ક્રોસ વોટિંગનાં ડરે કોંગ્રેસમાં ઉથલ પાથલ, આખરે શું છે 2017નાં પુનરાવર્તન પાછળની મનઃસ્થિતિ!

Gujarat Congress MLAs on their way to Balaram resort in Banaskantha

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે પાંચ જુલાઈએ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજ્યસભામાં ચોખ્ખી હાર ભાળી ગયેલી કોંગ્રેસ 2017નાં ઘટનાક્રમનું જાણે પુનરાવર્તન કરવા જઈ રહી છે. મતદાન પૂર્વે ધારાસભ્યો તૂટવાનાં ડરે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને રાજ્ય બહાર કે રાજ્યમાં જ કોઈ અજ્ઞાત ખૂણે લઈ જવા પ્લાન બનાવી રહી છે. પાંચ જુલાઈએ યોજાનારી રાજયસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ