રાજનીતિ / કોંગ્રેસના આ ધારાસભ્યએ આપી ભાજપને ચેલેન્જ, જો હું 25 લાખ કરોડમાં પણ વેચાઉં તો...

Gujarat Congress MLA vikram madam Rajkot Resort Rajya Sabha elections

રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતનું રાજકાણ ગરમાયું છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પક્ષનો સાથ છોડતા કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ છે. ત્યારે હવે કોંગ્રેસમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે. રિસોર્ટમાં એકઠાં થયેલાં ધારાસભ્યોએ દાવો કર્યો છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત નિશ્ચિત છે. સાથે જ દાવો પણ કર્યો છે કે અમે કોંગ્રેસનો સાથ નહીં છોડીયે. તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ભાજપને ચેલેન્જ આપી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ