રાજનીતિ / ભાજપ સત્તા માટે દાઉદને પણ પક્ષમાં લે, મુખ્યમંત્રી ફંડનો ખોટો ઉપયોગ કર્યોઃ કોંગ્રેસ ધારાસભ્ય

Gujarat Congress MLA pratap dudhat Rajkot Resort Rajya Sabha elections

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા કવાયત હાથધરાઈ છે. પક્ષમાં રહીને લોકોના કામ ન થતા હોવાના ધારાસભ્યોએ આક્ષેપ કર્યા છે. અન્ય ધારાસભ્યો ન તૂટે તે માટે હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ઝોન વાઇસ રિસોર્ટમાં રાખવામાં આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપ સત્તા માટે ખરીદ-વેચાણ કરી રહી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ