ખળભળાટ / રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય અમરિશ ડેરના આ નિવેદનથી કોંગ્રેસમાં હડકંપ

Gujarat Congress MLA Ambarish Der Rajkot Resort Rajya Sabha elections

રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યોમાં ફૂટ પડે તેવી સંભાવના છે. ભાજપ સામે લડવાને બદલે આંતરિક વિખવાદનો ભય છે. કોંગ્રેસના ધારાસભ્યો બે ગૃપમાં વહેંચાવાનો સિનિયરોને ભય છે. ધારાસભ્યને એકજૂટ રાખવા હાઇકમાન્ડે સૂચના આપી છે. મોટાભાગના સિનિયર નેતા શકિતસિંહની તરફેણમાં છે. તો ધારાસભ્યનું એકજૂથ ભરતસિંહની તરફેણમાં છે. આ વચ્ચે રાજકોટના રિસોર્ટ પહોંચેલા અમરિશ ડેરે મોટું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ