રાજકારણ / BIG NEWS: આજે બાબરિયાને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસની કમાન, જાહેરાત પહેલા પાર્ટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Gujarat Congress may be handed over to Babaria today, party may announce

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટે દીપક બાબરીયાનું નામ નક્કી મનાઈ રહ્યું છે ત્યારે દીપક બાબરીયાનું નામ સામે એક મોટું જુથ વિરોધમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ