રાજનીતિ / રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુર ખસેડવાની તજવીજ હાથ ધરી

Gujarat Congress master plan MLA jaipur rajya sabha elections

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર છે. ત્યારે હવે કોંગ્રેસે ધારાસભ્યને ગુજરાત બહાર લઇ જઇ રહી છે. ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો એરપોર્ટ જવા માટે રવાના થઇ ચૂક્યા છે. તો કેટલાક ધારાસભ્યો સીધા જયપુર પહોંચી ચૂક્યા છે. રાજ્યસભાની બે સીટ બચાવવા માટે કોંગ્રેસે આ નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ