રાજકીય હલચલ / ગુજરાત કોંગ્રેસના મોટા માથા તાબડતોબ પહોંચ્યા દિલ્હી દરબારમાં, નરેશ પટેલ મામલે લેવાઇ શકે છે મહત્વનો નિર્ણય

Gujarat Congress leaders reach Delhi to meet high command over hardik patel and naresh patel issue

ગુજરાત કોંગ્રેસમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે. એક બાદ એક નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ દિલ્હી પહોંચ્યાં છે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ