રણનીતિ / હાઇકમાન્ડનું તેડું આવતા ગુજરાત કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા, ચૂંટણીને લઇને ઘડાશે આ માસ્ટર પ્લાન

Gujarat Congress leaders reach Delhi due to vidhansabha elections 2022

ગુજરાત વિધાનસભાની ચૂૂંટણી જીતવા અત્યારથી ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ