બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat Congress leader Jagdish Thakore has called a tribal convention at Gandhinagar.

વિરોધ / VIDEO: SRP-પોલીસ ફોર્સ ઉતારી દેજો, લાઠીચાર્જ કરશો તોય રેલી તો થશે જ: જગદીશ ઠાકોરે સરકાર સામે ચડાવી બાંયો

ParthB

Last Updated: 03:38 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ગાંધીનગર ખાતે આદિવાસી સંમેલન બોલાવવામાં આવ્યું છે.

  • કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે આદિવાસી સંમેલન બોલાવ્યું  
  • મંજૂરીના નામે અવાજ દબાવવામાં આવે છે-જગદીશ ઠાકોર
  • લાઠી ચાર્જ કરવો હોય તો કરજો પણ રેલી તો થશે જ-ઠાકોર

આંદોલન મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનુ નિવેદન

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આવતીકાલે ગાંધીનગર ખાતે એક આદિવાસી સંમેલન બોલાવ્યું છે. જે પહેલા આજે કોંગ્રેસ કાર્યલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે રાજ્ય સરકાર સમક્ષ આકરાં પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આદિવાસી સત્યાગ્રહ થી ડરી ગયેલી સરકાર અત્યારથી આવતીકાલે યોજાનારા આદિવાસી સંમેલનમાં જે બસથી આવવાના હતા તે બસના માલિકોને પકડી લેવાયા છે 

મંજૂરીના નામે અવાજ દબાવવામાં આવે છે-જગદીશ ઠાકોર

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સત્યાગ્રહ થી સરકાર અત્યારથી જ ડરી ગયેલી છે. એક તરફ મંજૂરીના નામે અવાજ દબાવવામાં આવે છે આમ સરકાર સામે આકરાં પ્રહારો કરતાં જણાવ્યું કે, જેટલી SRP, પોલીસ કે ફોર્સ ઉતારવી હોય ઉતારી દો" આવતીકાલે રેલી તો યોજાઈને જ રહેશે. લાઠી ચાર્જ કરવો હોય તો કરજો પણ રેલી તો થશે. જો કે, બીજી તરફ ગાંધીનગર પોલીસ વિભાગ દ્વારા કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રાને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ યાત્ર દપમિયાન વિરોધ કે દેખાવ કરાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ