ઝટકો / ગુજરાત બહાર જવાની હાર્દિક પટેલની અરજી પર કોર્ટે આપ્યો આ ચુકાદો, સરકારે કહ્યું- બહાર જશે તો...

Gujarat Congress leader Hardik Patel Sessions Court rejected Application

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની મંજૂરી વાળી અરજી કોર્ટે ફગાવી દીધી. હાર્દિક પટેલે રાજ્ય બહાર જવાની મંજૂરી માટે સેશન કોર્ટમાં અરજી કરી હતી. ગુજરાતથી બહાર ન જવાની શરતે જ હાર્દિકને રાજદ્રોહના ગુનામાં જામીન મળ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ