રાજનીતિ / કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે કરશે મુલાકાત, મા ખોડલને શીશ ઝૂકાવશે

Gujarat Congress leader Bharatsinh Solanki will meet Khodaldham trustee Naresh Patel

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી શનિવારે મા ખોડલને ખોળે શીશ ઝૂકાવવા જશે. પાટીદારોના આસ્થાના કેન્દ્ર બિંદુ સમા કાગવડ ખોડલ ધામની ભરતસિંહની મુલાકાત રાજનીતિક રીતે સૂચક બની રહેવાના એંધાણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ