રાજનીતિ / 'હાર્દિકને બોલાવીને ખુલાસો લઇશું' : જગદીશ ઠાકોર હાર્દિક પટેલના નિવેદનથી થયા નારાજ

Gujarat Congress Jagdish Thakor statement on Hardik patel statement naresh patel gujarat politics

નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો તેજ છે. આ વચ્ચે હાર્દિક પટેલે કરેલા નિવેદન બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે હવે હાર્દિકના નિવેદન અંગે જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ