રાજકારણ / ગુજરાત કોંગ્રેસમાં મોટી ફેરબદલના એંધાણ! અધ્યક્ષ માટે આ નેતાનું નામ મોખરે, સૌરાષ્ટ્રમાંથી જુઓ કોનું નામ ચર્ચામાં

Gujarat Congress in-charge Raghu Sharma called on Rahul Gandhi

ગુજરાકત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા આજે દિલ્હી પહોચ્યા છે. જ્યા તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત લેવાના છે. આ મુલાકાતમાં કોંગ્રેસ અધ્યક્ષ નેતા વિપક્ષના નામ પર ચર્ચા થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ