રાજનીતિ / આજે 20થી વધુ ધારાસભ્યોને ગુજરાત બહાર ખસેડાયા, જાણો કોણ ગયું જયપુર?

Gujarat congress fearing cross voting rajya sabha election mlas shift jaipur

રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આપી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલની સંભાવના વર્તાઇ રહી છે. રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ત્રણ ઉમેદવારો ઊભા રાખી દેતા કોંગ્રેસમાં ક્રોસ વોટિંગનો ડર ઉદભવ્યો છે. કોંગ્રેસે ગઇકાલે પોતાના 14 ધારાસભ્યોને જયપુર ખસેડ્યા હતા. ત્યારે આજે વધુ 25 જેટલા ધારાસભ્યો જયપુર જવા માટે એરપોર્ટ પહોંચ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ