ગુજરાત / રાજ્યમાં ભાજપમાં 1-કોંગ્રેસમાં 8 ઉમેદવારોને લઇને હજી પણ મથામણ

gujarat congress bjp candidate lok sabha election 2019

કસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે 4 એપ્રિલ આખરી તારીખ છે ત્યારે હજુ પણ ગુજરાતમાં કોંગ્રેસને 8 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ભરૂચ, ભાવનગર, અમરેલી, સુરત અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જ્યારે સાબરકાંઠા, ખેડા અને દાહોદ બેઠક પર ઉમેદવારને લઈને કોંગ્રેસ હજુ અસમંજસમાં ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ