બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોંગ્રેસે હવે રેસના ઘોડા ઉતાર્યા! જિલ્લા અને શહેર પ્રમુખોની કરી નિમણૂક
Last Updated: 10:37 PM, 21 June 2025
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાનો સંકલ્પ રાહુલ ગાંધી દ્વારા લેવામાં આવ્યો. તેમણે ગુજરાત કોંગ્રેસનાં નેતાઓને હાંકલ કરતા હવે ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર આળસ મરડીને બેઠું થઇ રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી દ્વારા ચિન્હિત કરવામાં આવેલ વાક્ય લગ્નના ઘોડા અને રેસનાં ઘોડાને ધ્યાને રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા હવે રેસનાં ઘોડાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેના અનુસંધાને સંગઠનને ફરી બેઠુ કરવા માટે જિલ્લા તથા શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. નવા જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરી દેવાઇ છે.
ADVERTISEMENT
ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક
અમદાવાદ શહેર - સોનલ પટેલ
ADVERTISEMENT
અમદાવાદ જિલ્લો - રાજેશ ગોહિલ
અમરેલી - પ્રતાપ દુધાત
ADVERTISEMENT
આણંદ - અલ્પેશ પઢીયાર
અરવલ્લી - અરણું પટેલ
ADVERTISEMENT
બનાસકાંઠા - ગુલાબસિંહ રાજપુત
ભરૂચ - રાજેન્દ્રસિંહ રાણા
ADVERTISEMENT
ભાવનગર જિલ્લો - પ્રવીણ રાઠોડ
ભાવનગર શહેર - મનોહરસિંહ
ADVERTISEMENT
બોટાદ - હિંમત કટારીયા
છોટાઉદેપુર - શશીકાંત રાઠવા
દાહોદ - હર્ષદ નિનામાં
ડાંગ - સ્નેહીલ ઠાકરે
દેવભૂમિ દ્વારકા - પાલ આંબલિયા
ગાંધીનગર જિલ્લો - અરવિંદસિંહ સોલંકી
ગાંધીનગર શહેર - શક્તિ પટેલ
ગીર સોમનાથ - પુંજા વંશ
જામનગર શહેર - વીરેન્દ્રસિંહ જાડેજા
જામનગર જિલ્લો - મનોજ કાથીરિયા
જુનાગઢ શહેર - મનોજ જોશી
ખેડા - કાળુસિંહ ડાભી
કચ્છ - વી. કે. હુંબલ
મહીસાગર - હર્ષદ પટેલ
મહેસાણા - બળદેવજી ઠાકોર
મોરબી - કિશોર ચીખલીયા
નર્મદા - રણજિતસિંહ તડવી
નવસારી - શૈલેશ પટેલ
પંચમહાલ - ચેતનસિંહ પરમાર
પાટણ - ઘેમર પટેલ
પોરબંદર - રામ મારૂ
રાજકોટ શહેર - ડૉ. રાજદીપસિંહ જાડેજા
રાજકોટ જિલ્લો - હિતેશ વોરા
સાબરકાંઠા - રામ સોલંકી
સુરત જિલ્લો - આનંદ ચૌધરી
સુરત શહેર - વિપુલ ઉધનાવાલા
સુરેન્દ્રનગર - નૌશાદ સોલંકી
તાપી - વૈભવ ગામીત
વડોદરા જિલ્લો - જશપાલસિંહ પઢીયાર
વડોદરા શહેર - ઋત્વિક જોશી
વલસાડ - કિશન પટેલ
ગુજરાત કોંગ્રેસ ના તમામ નવનિયુક્ત જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોને અભિનંદન. pic.twitter.com/PQGpr3WebS
— Gujarat Congress (@INCGujarat) June 21, 2025
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.