BIG BREAKING / પંજાબથી ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા રોકડા: ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP છોડતાં જ કેજરીવાલ પર લગાવ્યા ગંભીર આરોપ

gujarat congress allegation on arvinnd kejriwal for election fund

AAPમાંથી પક્ષપલટો કરીને ફરીવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં રિએન્ટ્રી મારતા કોંગ્રેસે AAP અને ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, 'AAPને મળતા ફંડની તપાસ થવી જોઇએ.'

બ્રેકિંગ ન્યૂઝ