રાજનીતિ / રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના ડરે કોંગ્રેસ કુલ 58 ધારાસભ્યોને જયપુર લઇ ગઇ, જાણો કોણ-કોણ

Gujarat congress 58 mla jaipur shiv vilas resort rajasthan rajya sabha elections 2020

ગુજરાતમાં 4 બેઠકો માટે યોજાનારી રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકારણમાં ઉથલપાથલ સર્જાઇ છે. ત્યારે હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસે પોતાના કુલ 58 ધારાસભ્યોને જયપુરના શિવવિલાસ રિસોર્ટમાં ખસેડ્યા છે. સોમવારે કોંગ્રેસના વધુ 14 ધારાસભ્યો જયપુર પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ