પક્ષપલટો / કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યોએ વિધિવત ભાજપનો ખેસ ધારણ કરી પક્ષપલટો કર્યો

Gujarat congress 5 ex mla join bjp officeally

રાજ્યસભા ઈલેક્શન પહેલા કોંગ્રેસમાંથી રાજીનામાં આપનાર પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. પાંચ ધારાસભ્યો વિધિસર ભાજપમાં જોડાયા છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને ખેસ પહેરાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ