દુ:ખદ / ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનું કોરોનાથી નિધન, રાજનેતાઓમાં શોકની લહેર

gujarat conggress rajiv saatav died of corona virus

રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ફાની દુનિયાને અલવિદા કહ્યું છે, તેમના નિધનથી કોંગ્રેસને ન પુરાઈ શકે તેવી ખોટ પડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ