હવામાન / ગુજરાતમાં આવનારા બે દિવસ પડશે કાતિલ ઠંડીઃ હવામાન વિભાગની આગાહી, ફેબ્રુઆરી રહેશે ઠંડોગાર

Gujarat coldwave in february 2020 weather forecast

ગુજરાતમાં આ ફેબ્રુઆરીનું પહેલું અઠવાડિયું ઠંડુગાર રહેવાની હવામાન વિભાગની આગાહી છે. ઠંડીનો બીજો રાઉન્ડ ગાત્રો થીજાવી દેતી ટાઢ લઈને આવશે. એક તરફ કોરોના સહિતના વાયરસ હૂમલા કરી રહ્યા છે અને બીજી તરફ ઠંડીને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડશે.

બ્રેકિંગ ન્યૂઝ