શીતલહેર / ઉત્તર ભારતમાં બરફવર્ષાથી ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ નલિયામાં સૌથી નીચું 6 ડિગ્રી તાપમાન

gujarat coldwave hit north india snowfall

રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત્ છે. ઉત્તર ભારતમાં બરફ વર્ષાથી ઠંડી વધી રહી છે. નલિયામાં સૌથી નીચુ 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ડીસામાં પણ 11 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ