શીતલહેર / ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારોઃ પાકિસ્તાન અને ઇરાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા કચ્છમાં કોલ્ડવેવની આગાહી

Gujarat coldwave hit again weather forecast

ગુજરાતમાં થોડા દિવસની આંશિક રાહત બાદ ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડીમાં વધારો જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. પાકિસ્તાન અને ઇરાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કચ્છમાં કોલ્ડવેવની આગાહી જાહેર કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ