ભાજપમાં ભડકો / CM રૂપાણીનું મોટું નિવેદન, કોંગ્રેસે બહુ હરખાવવાની જરૂર નથી, તેમના ધારાસભ્યો લાઈનમાં છે

Gujarat CM Vijay Rupani statement on MLA ketan inamdar resignation

વડોદરામાં MLA કેતન ઈનામદારના રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં ભડકો થયો છે. ફટાફટ ભાજપ સભ્યોનો કેતન ઈનામદારની ફેવરમાં રાજીનામાં પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે. એવામાં ગુજરાતના મુખ્યમંત્રીએ કોંગ્રેસને પોતાના ધારાસભ્યો સંભાળવાની ટકોર કરતા ભાજપમાં સબસલામત હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. એવા સિવાય પણ CM રૂપાણીએ ઘણું કહ્યુ છે. જો કે CMના નિવેદનને વાળ લીયા વાળ લીયા કરી ભાજપનો આંતરિક વિખવાદ ઢાંકવાનો ઠાલો પ્રયાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ