ગુંડા એક્ટ / Video: ગુજરાતના ગુંડાઓને CM રૂપાણીની ચેતવણી, 'કાં તો ગુંડાગીરી છોડો અથવા ગુજરાત છોડો'

gujarat cm vijay rupani statement on goons and anti social people

જમીન, ગેરકાયદે નાણાં ધીરધાર, વધુ ઊંચા વ્યાજ સાથે નાણા વસુલનાર, દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, છેડતી, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર ગુંડા એક્ટ લાવી છે. ત્યારે હવે રાજ્યના ગુંડાઓને મુખ્યમંત્રી રૂપાણીએ ચેતવણી આપી છે. સીએમએ કહ્યું કે, અમારી સરકાર ગુજરાતમાંથી ગુંડાગીરી નાબૂદ કરવા માટે 'ગુંડા એક્ટ' લાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ