નર્મદા / CM રુપાણીએ કિસાન સૂર્યોદય યોજના શરુ કરીઃ ખેડૂતોને 24 કલાક વીજળીને લઇને કરી આ વાત

gujarat cm vijay rupani narmada district visit

CM વિજય રૂપાણી આજે નર્મદા જિલ્લાની મુલાકાતે છે. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ