અટકળ / જૂનાગઢમાં CM રૂપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના આ નેતા દેખાતા અટકળોનું બજાર ગરમ થયું

Gujarat CM Vijay Rupani Junagadh congress mla local body election

ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય દેખાતા ફરી નવાજૂનીનાં એંધાણ જોવા મળી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ