વિધાનસભા / મુખ્યમંત્રી રૂપાણીના કાફલા માટે નવી કાર માટે કરાઈ માંગણી, જાણો કેટલો થશે ખર્ચ

Gujarat cm vijay rupani convoy new car Gujarat Assembly

ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા ત્યારથી જ મુખ્યમંત્રી સિક્યોરિટી માટે સ્કોર્પિયો કારનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે હવે મુખ્યમંત્રીના કોન્વોયમાં રહેલી કારો, રાજ્યપાલની સુરક્ષાના વાહનો અને પોલીસ દળના જૂના વાહનો બદલવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રીએ નવા વાહનો ખરીદવા રૂપિયા 65.77 કરોડનો ખર્ચ કરવા માંગણી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ