ચર્ચા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ક્વાયતઃ CM રુપાણી AMCના અધિકારીઓ સાથે વિકાસ કામોની કરશે સમીક્ષા

Gujarat CM Vijay Rupani AMC officer meeting

ગુજરાતમાં આવતી કાલે  પેટાચૂંટણીને લઇને મતગણતરી હાથ ધરાવાની છે. ત્યારે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં શહેરના મેયર, કમિશનર અને ડેપ્યુટી મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડ નેતા પણ હાજર રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ