લો બોલો! / દારૂબંધી અંગે ગુજરાતના સીએમ રૂપાણીએ કહ્યુ એવું કે, લોકો ચર્ચાએ ચઢી ગયા

Gujarat CM Rupani Statement on liquor ban in Gujarat

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ધમધોકાર વેચાય છે અને પીવાય છે એવી ચર્ચાઓ છે એટલું જ નહીં પરંતુ દારૂ પકડાય પણ છે ત્યારે સીએમ રૂપાણીનું એક નિવેદન સામે આવ્યું છે. જેને પગલે હાલ ચકચાર મચી ગઈ છે. દારૂ પીને ડ્રાઈવીંગ કરતા લોકો અકસ્માત પણ કરે છે અને આ માટે 122 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે ત્યારે સીએમનું આ અંગેનું નિવેદન હાલ ચર્ચામાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ