જાહેરાત / રૂપાણી સરકારની નવી ઉદ્યોગનીતિ જાહેર : ઉદ્યોગોને આકર્ષવા ભારે છૂટ, ચીનથી આવતી કંપનીઓનું સ્વાગત

Gujarat cm rupani announced today New Industrial policy 2020

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરી હતી. આ અંગે માહિતી આપતા તેમણે ગુજરાતમાં બેરોજગારી સહિતની વાતો જણાવી હતી. તેમણે નવી ઉદ્યોગનીતિની સાથે સાથે ગુજરાતમાં આવનારા વિકાસની પણ વાત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x