ફટાફટ રિઝલ્ટ / GPSCએ  પ્રિલિમિનરી પરીક્ષાના માત્ર ૩૦ દિવસમાં જાહેર કર્યું પરિણામ, કુલ 183 જગ્યાઓ માટે હતી ભરતી

Gujarat Civil Service Advertisement 30 2021-22 Preliminary Examination Result Announced

GPSC વર્ગ 1 અને 2ની ભરતી નંબર 30/2021-22ની કુલ કુલ 183 જગ્યાઓ માટે 5315 ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે ઉત્તીર્ણ કરવામાં આવ્યા 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ