જ્ઞાતિવાદ / ગુજરાતમાં જ્ઞાતિભેદ અંગે મોટો ખુલાસો, જાણો કયા શહેરમાં સૌથી વધુ ભેદભાવ

Gujarat city religion and caste factor must to divide

એક માન્યતા એવી છે કે, શહેરમાં ધર્મના આધારે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વસાહતો આવેલી હોય છે. આ વાતની ટીકા પણ થતી રહી છે. તો ક્યારેક આ વિભાજનને યોગ્ય ઠેરવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તર્ક પણ આપવામાં આવે છે કે, ધર્મ સંસ્કૃત્તિ અને ખાનપાનને નિર્ધારિત કરે છે એટલે તેના આધારે જુદા જુદા ધર્મોના લોકોની વસતી જુદી જુદી હોવી તે મોટી વાત નથી.પરંતુ એક રિસર્ચનો ડેટા સામે આવ્યો છે તે ચોક્કસથી મોટી વાત છે. આંકડાઓ અને તેના આધારે કરવામાં આવેલા સંશોધનમાં એ વાત સામે આવી છે કે શહેરનું વિભાજન માત્ર ધર્મ જ નહી પણ જાતિના આધારે પણ થયું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ