ચોમાસું / 6.22 લાખ હેક્ટર ખરીફ પાકનાં વાવેતર સાથે કચ્છ રાજ્યમાં અવ્વલ નંબરે

Gujarat Chapter 6.22 lakh hectares with kharif crops first in Kutch state

રાજ્યમાં ખેડૂતો ભારે વરસાદને પગલે રાજીનાં રેડ થઇ ગયા છે. તેવામાં ખરીફ પાકનું હાલમાં ધડાધડ વાવેતર થઇ રહ્યું છે. ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી છે કે અધધ 6.22 લાખ હેક્ટર ખરીફ પાકના વાવેતર સહિત કચ્છ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. જો કે થોડાંક દિવસો પહેલા કચ્છ રાજ્યમાં વાવેતરનાં વિસ્તારમાં ચોથા ક્રમાંકે હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ