ઉનાળો / લો બોલો, આ ગુજરાતીએ પોતાની કારને રંગી ગાયના છાણથી, કારણ જાણી દંગ થઇ જશો

Gujarat Car Coated With Cow Dung In Ahmedabad To Avoid Fierce Heat

મે મહિનાની શરૂઆત થતાં જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ભીષણ ગરમી અને લૂના કારણે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સવારે 10 વાગ્યા બાદ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ગરમીને યેનકેન પ્રકારે બચવા માટે લોકો વિવિધ નુસ્ખાઓ શોધ્યા કરતા હોય છે તેવામાં આજકાલ સોશિયલ મીડિયમાં એક કારની તસવીર વાયરલ થઇ રહી છે. અમદાવાદના એક કાર માલિકે પોતાની કારને ઠંડી રાખવા માટે ગાયના છાણથી રંગી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ