ઇન્વેસ્ટીગેશન / આ ગુજરાત કૅડરના IPSના નેતૃત્વ હેઠળ CBIની ટીમ કરશે સુશાંતની મોતની તપાસ

Gujarat Cadre IPS officers included in SIT formed by CBI for sushant singh rajpoot case

ઘણા વિવાદો અને ચર્ચાઓ બાદ દેશના બહુચર્ચિત સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ આખરે CBIને સોંપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે આ કેસમાં CBIની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)નું નેતૃત્વ ગુજરાત કેડરના અધિકારી મનોજ શશીધર કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત કેડરના અન્ય એક અધિકારી શ્રીમતી ગગનદિપ ગંભીર પણ આ ટીમના સભ્ય તરીકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x