બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત કેડરના IPS ડો.શમશેર સિંહની BSFમાં નિમણૂંક, કેન્દ્રીય ગૃહ વિભાગે આપી મંજૂરી

ગાંધીનગર / ગુજરાત કેડરના IPS ડો.શમશેર સિંહની BSFમાં નિમણૂંક, કેન્દ્રીય ગૃહ વિભાગે આપી મંજૂરી

Last Updated: 05:43 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 1991ની બેચના IPS ડો. શમશેર સિંહને BSFમાં નિમણૂંક કરવામાં આવી છે

ગુજરાત કેડરના IPS ડો. શમશેર સિંહની BSFમાં નિમણૂંક કરવામાં આવી છે. જેઓ 1991ની બેચના IPS અધિકારી છે. જેઓ વર્તમાનમાં એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. કેન્દ્રીય ગૃહ વિભાગે મંજૂરી આપી છે.

BSFમાં ADG તરીકે નિમણૂંક

BSFમાં ADG તરીકે ડો.શમશેર સિંહની નિમણૂંક કરવામાં આવી છે. જેમણે ACB ગુજરાતમાં ખુબ સારી કામગીરી કરી છે. સાથો સાથ તેઓ એક આગવી છાપ પણ ધરાવે છે.

આ પણ વાંચો: રસ્તા વચ્ચે કારનો દરવાજો ખોલતા ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ

PROMOTIONAL 11

કોણ છે ડો. શમશેર સિંહ ?

IPS ડો. શમશેર સિંહ 1991ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. જેઓ મૂળ હરિયાણાના વતની છે. જેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં PhD કર્યું છે. તેઓ વર્ષ 2020 સુધી ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ - CID ક્રાઈમના ADGP તરીકે સેવા આપી છે. જે બાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. જેઓ વર્તમાનમાં ACBમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Transfer of Shamsher Singh IPS Shamsher Singh IPS Dr. Shamsher Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ