નિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે : સૂત્ર

Gujarat cadre IAS officer girishchandra murmu becomes new CAG after resigning from LG of JK

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ લેફ્ટેનન્ટ ગવર્નર ગિરીશ ચંદ્ર મુર્મુને નવા કેગ (Comptroller and Auditor General) જાહેર કરવામાં આવ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેની સત્તાવાર જાહેરાત એક-બે દિવસમાં થશે. જે દિવસે સરકારે તેમની CAG તરીકે વરણી કરી છે તેના બરાબર એક વર્ષ પહેલા સરકારે જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x