એડમિનિસ્ટ્રેશન / ગુજરાત કેડરના આ IAS અધિકારી ફરશે પરત, ઇન્ટર સ્ટેટ ડેપ્યુટેશન કર્યું પૂર્ણ 

Gujarat cadre IAS Alok Kumar Pandey returns, completes interstate deputation

2006 બેચના ગુજરાત કેડરના આઇ.એ.એસ. આલોકકુમાર પાંડેએ  તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશમાં આંતરરાજયીય પ્રતિનિયુક્તિના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. હવે તેઓ પરત ગુજરાત સરકારની સર્વિસને જોઇન કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ