આનંદો! / ગુજરાતના ખેડૂતો માટે નિર્ણય: ટેકાના ભાવે તુવેરની ખરીદી 90 દિવસ સુધી ચાલુ, તો ચણાનું રજીસ્ટ્રેશન 28 ફેબ્રુઆરી સુધી

gujarat cabinet meeting  big decision for farmers

ગુજરાત કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય..ટેકાના ભાવે તુવેરની ખરીદી 90 દિવસ સુધી રહેશે ચાલુ..તો ખેડૂતો ચણાનું રજીસ્ટ્રેશન 28 ફેબ્રુઆરી સુધી કરાવી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ