સુરક્ષા / ગુજરાતમાં CAAના હિંસક વિરોધને પગલે પાક-સરહદની સુરક્ષા જડબેસલાક કરાઈ

Gujarat CAA protest pak- Gujarat border on high alert

નાગરિકતા બિલના વિરોધને લઈને દેશ અને રાજ્યમાં અજંપાભરી પરિસ્થિતિ છે ત્યારે સરહદી બોર્ડર રેન્જના ક્ચ્છ સહિત ચારેય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સાથે સભા,સરઘસ કે રેલીઓ યોજવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે. ગુજરાતની 512 કિમી. સરહદ પાકિસ્તાન સાથે જોડાએલી છે જેમાંથી પાટણ, બનાસકાંઠા કચ્છ સાથે જમીનથી જોડાએલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ